RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78522455

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ,મહારાષ્ટ્ર –મુદત માં વધારો

તારીખ : માર્ચ 08, 2019

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ,મહારાષ્ટ્ર –મુદત માં વધારો

ધી કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, મહારાષ્ટ્ર ને તારીખ 7 નવેમ્બર, 2017 ના નિર્દેશ મુજબ 9 નવેમ્બર, 2017ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી છ મહિના સુધી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ. છેલ્લે, તારીખ 30 ઓક્ટોબર, 2018 ના નિર્દેશ થી આ નિર્દેશ ની મુદત તારીખ 9 માર્ચ, 2019 સુધી વધારવામાં આવેલી.

જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક નિર્દેશ કરે છે કે ઉપરોક્ત બેન્કને આપેલા 7 નવેમ્બર, 2017 ના નિર્દેશ ની માન્યતા છેલ્લે તારીખ 30 ઓક્ટોબર, 2018 ના નિર્દેશ થી વધારવામાં આવેલી તે, સમીક્ષા કર્યા બાદ તારીખ 10 માર્ચ, 2019 થી 9 સપ્ટેમ્બર 2019 સુધી વધુ છ મહિના માટે લાગુ પડશે.

આ સંદર્ભ ના નિર્દેશો ની બીજી શરતો જેમ હતી તેમજ રહેશે.

જાહેર જનતા ના અવલોકન માટે તારીખ 7 માર્ચ, 2019 નો ઉપર મુજબ મુદત વધારો સૂચિત કરતાં નિર્દેશ ને બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે.

રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત મુદત માં કરેલા વધારા અને/અથવા સુધારા નો ગર્ભિત મતલબ એ નથી કે ભારતીય રિઝર્વ બેંક, આ બેંક ની નાણાકીય સ્થિતિ માં થયેલ સુધારા થી સંતુષ્ટ છે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન : 2018-2019/2138

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?