RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78492005

ઉપાડ કે સંગ્રહ ન કરો; RBI અને બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે: RBI

તારીખ: 13 નવેમ્બર 2016

ઉપાડ કે સંગ્રહ ન કરો; RBI અને બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે: RBI

ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતા ને ખાતરી આપી છે કે રિઝર્વ બેંક તેમજ બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે. રિઝર્વ બેન્કે વિનંતિ કરી છે કે જનતા એ ચિંતાતુર થવાની જરૂર નથી ; વારંવાર બેંકો પર આવીને ઉપાડ અથવા સંગ્રહ કરવાની જરૂર નથી ; જયારે તેઓને તેની આવશ્યકતા હશે ત્યારે રોકડ ઉપલબ્ધ હશે.

અલ્પના કીલાવાલા
પ્રધાન સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/1194

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?