RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78493521

વિનિમય ની સવલત- દૂરુપયોગ ના અહેવાલો- જાહેર જનતા ને ચેતવણી

તારીખ: 22 નવેમ્બર 2016

વિનિમય ની સવલત- દૂરુપયોગ ના અહેવાલો- જાહેર જનતા ને ચેતવણી

જાહેર જનતા ને સૂચિત બેંક નોટો (જૂની રૂ. 500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગ ની નોટો) ને કાયદેસર ના ચલણ ની નોટો સામે બદલવાની (વિનિમયની) અને તેમને અમર્યાદિત રકમમાં બેંક ખાતા માં જમા કરવાની સવલત, જાહેરાત ની તારીખે આ નોટો ધરાવનાર જાહેર જનતા ના સભ્યો ને આ નોટો નું મૂલ્ય વિનિમય દ્વારા અથવા તેમના બેંક ખાતા માં જમા કરીને મેળવવા માટે સક્ષમ બનાવવા પૂરી પાડવામાં આવી છે.

એવા અહેવાલો છે કે કેટલાક ભોળા લોકો બીજા વતી આ નોટો બદલી રહ્યા છે; કેટલાક સંગ્રહેલી રોકડ તેમના બેંક ખાતાઓમાં જમા કરીને તેમને મદદ કરી રહ્યા છે. ઉપરાંત, આ માટે પ્રધાનમંત્રી જનધન યોજના ના ખાતાઓ નો પણ ઉપયોગ કરી રહ્યા છે.

જાહેર જનતા ના સભ્યો ને ચેતવણી આપવામાં આવે છે કે સૂચિત બેંક નોટો નો બિન અધિકૃત પધ્ધતિ થી વિનિમય કરવો કે વ્યવહાર કરવો એ ગેર કાયદેસર છે અને સખત શિક્ષાત્મક પગલા માટે જવાબદાર છે.

અલ્પના કીલાવાલા
પ્રધાન સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/1283

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?