<font face="mangal" size="3">“કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા” ને રિઝર્વ બē - આરબીઆઈ - Reserve Bank of India
78508279
પ્રકાશિત તારીખ નવેમ્બર 09, 2017
“કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા” ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ,1934 ના દ્વિતીય શીડ્યુલ્ડમાંથી રદ કરવી
RBI/2017-18/85 નવેમ્બર 09, 2017 તમામ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો પ્રિય મહોદય / મહોદયા, “કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા” ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ,1934 ના દ્વિતીય શીડ્યુલ્ડમાંથી રદ કરવી અમે જણાવીએ છીએ કે “કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા” ને તારીખ 05 સપ્ટેમ્બર 2017 ના રોજ જારી કરેલ નોટીફીકેશન ડીબીઆર. આઈબીડી. ક્રમાંક 2223/23.13.127/2017-18 અને તારીખ 28 ઓક્ટોબર-03 નવેમ્બર 2017 ના રોજ ભારત સરકાર ના ગેઝેટ (ભાગ-III—સેક્શન-IV) માં પ્રકાશિત થયા અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ના દ્વિતીય શીડ્યુલ્ડમાંથી રદ કરવામાં આવેલ છે. આપનો વિશ્વાસુ, (એમ. જી. સુપ્રભાત) |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?