RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78512044

સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પતિયાલા, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેન્ક ના નામ ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાંથી બાકાત કરવા બાબત

RBI/2017-18/37
DBR.No.Ret.BC.80/12.06.004/2017-18

ઓગસ્ટ 03, 2017

સમગ્ર અનુસુચિત વણિજ્ય બેંકો

પ્રિય મહોદય/મહોદયા

સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક
ઓફ પતિયાલા, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેન્ક ના નામ ને ભારતીય રિઝર્વ બેંક
ધારા 1934 ના બીજા શિડૂયલમાંથી બાકાત કરવા બાબત

તારીખ 15 જુલાઇ-21 જુલાઇ, 2017 ના પ્રકાશિત થયેલ ભારત ના ગેઝેટ (ભાગ - III, સેક્શન–4) માં દર્શાવેલા,તારીખ 30 માર્ચ 2017 ના સૂચના પત્ર DBR.No.Ret.BC.57/12.06.004/ 2017-18 અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પતિયાલા, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેન્ક ના નામ ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાંથી બાકાત કરવામાં આવેલ છે જે જાણ માં લેશો

આપનો વિશ્વાસુ,

(એમ જી સુપ્રભાત)
ઉપ મહા પ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?