<font face="mangal" size="3">પાંચમું દ્વિ-માસિક મોનેટરી પોલીસી સ્ટેટમેન્ - આરબીઆઈ - Reserve Bank of India
78493718
પ્રકાશિત તારીખ ડિસેમ્બર 02, 2016
પાંચમું દ્વિ-માસિક મોનેટરી પોલીસી સ્ટેટમેન્ટ-2016-17, 07 ડીસેમ્બર 2016 ના દિવસે સાંજે 02:30 કલાકે
તારીખ: 02 ડીસેમ્બર 2016 પાંચમું દ્વિ-માસિક મોનેટરી પોલીસી સ્ટેટમેન્ટ-2016-17, 07 ડીસેમ્બર 2016 ના દિવસે સાંજે 02:30 કલાકે મોનેટરી પોલીસી સમિતિ (એમપીસી) પાંચમા દ્વિ-માસિક મોનેટરી પોલીસી સ્ટેટમેન્ટ-2016-17 માટે 06 અને 07 ડીસેમ્બર 2016 ના દિવસે મળશે. એમપીસી નો ઠરાવ વેબ સાઈટ પર 07 ડીસેમ્બર 2016 ના દિવસે સાંજે 02:30 કલાકે મુકવામાં આવશે અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન : 2016-2017/1387 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?