<font face="mangal" size="3">સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના નો પાંચમો તબક્કો સ - આરબીઆઈ - Reserve Bank of India
સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના નો પાંચમો તબક્કો સપ્ટેમ્બર 01, 2016 એ ખૂલશે
ઓગસ્ટ 30, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના નો પાંચમો તબક્કો સપ્ટેમ્બર 01, 2016 એ ખૂલશે ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ નો પાંચમો તબક્કો જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ સપ્ટેમ્બર 01, 2016 થી સપ્ટેમ્બર 09, 2016 સુધી સ્વીકારવા માં આવશે. બોન્ડ્સ સપ્ટેમ્બર 23, 2016 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેંજો જેમ કે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવશે. બોન્ડ ની લાક્ષણિક્તાઓ:
એ યાદ કરાવવા નું કે માનનીય નાણાં પ્રધાને યુનિયન બજેટ 2015-16 માં સોવરીન સુવર્ણ બોન્ડને સોનું ધાતુ સ્વરૂપે ખરીદવા ના વિકલ્પ રૂપે નાણાંકીય અસ્ક્યામતો ના વિકાસ વિષે જાહેરાત કરી હતી. તે મુજબ 2015-16 અત્યાર સુધી માં ચાર તબક્કાઓ ની ફાળવાળી હાથ ધરવામાં આવી છે. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/531 |