Page
Official Website of Reserve Bank of India
78484962
પ્રકાશિત તારીખ
જૂન 30, 2017
ફીનો પેમેન્ટસ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે
જૂન 30, 2017 ફીનો પેમેન્ટસ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે ફિનો પેમેન્ટસ બેંક લિમિટેડે પેમેન્ટ બેંક તરીકે કામગીરી શરૂ કરી છે જે 30 જૂન, 2017 થી અમલમાં છે. રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ ભારતમાં પેમેન્ટ બેંકના વ્યવસાયનું સંચાલન કરવા આ બેંકને લાઇસન્સ જારી કર્યું છે ફિનો પે ટેક લિમિટેડ (FINO Pay Tech Limited), નવી મુંબઈ, 11 અરજદારો પૈકીની એક હતી જેને ઓગસ્ટ 19, 2015 ની અખબારી યાદી માં જાહેર કર્યા મુજબ પેમેન્ટ બેંક સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જોસ જે. કટટુર પ્રેસ પ્રકાશન: 2016-2017/3534 |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?