હરિયાણા રાજ્યમાં નવા જિલ્લાનાં નિર્માણ - જવાબદાર મુખ્ય બેંક ની નિયુકતી
આરબીઆઇ/2016-17/292 એપ્રિલ 27, 2017 ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તમામ મુખ્ય બેંકો પ્રિય શ્રી / શ્રીમતી, હરિયાણા રાજ્યમાં નવા જિલ્લાનાં નિર્માણ - હરિયાણા સરકારે ડિસેમ્બર 1, 2016 ના રોજ ગેઝેટ માં કરેલા જાહેરનામા દ્વારા, હરિયાણા રાજ્યમાં 'ચર્કી દાદરી' નામનોં નવો જિલ્લો થયો છે.. આ નવા જિલ્લાની મુખ્ય બેન્કની જવાબદારી નીચે જણાવ્યા મુજબ ‘પંજાબ નેશનલ બેન્ક’ને સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
2. વધુમાં, ઉપરોક્ત કોષ્ટકમાં જણાવેલ ‘વિભાગીય કાર્ય સંકેત’ની ફાળવણી બૅન્કો નાં બી.એસ.આર. અહેવાલ હેતુ કરવામાં આવી છે. 3. હરિયાણા રાજ્યના અન્ય જિલ્લાઓની જવાબદાર મુખ્ય બેંક માં કોઈ જ ફેરફાર થયો નથી. આપનો વિશ્વાસુ (અજય કુમાર મિશ્રા) |
પેજની છેલ્લી અપડેટની તારીખ: