RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78473056

અરુણાચલ પ્રદેશ (રાજ્ય)માં નવા જિલ્લાઓની રચના – જવાબદાર મુખ્ય બેંક ની નિયુકતી

આરબીઆઇ/2016-17/310
FIDD.CO.LBS.BC.No.30/02.08.001/2016-17

મે 25, 2017

ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર

તમામ મુખ્ય બેંકો

પ્રિય શ્રી / શ્રીમતી,

અરુણાચલ પ્રદેશ (રાજ્ય)માં નવા જિલ્લાઓની રચના –
જવાબદાર મુખ્ય બેંક ની નિયુકતી

અરુણાચલ પ્રદેશ સરકારે માર્ચ 3, 2014 ના રોજ ગેઝેટ માં કરેલા જાહેરનામા દ્વારા, અરુણાચલ પ્રદેશ (ના) રાજ્યમાં ચાર નવા જિલ્લાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. નીચે જણાવ્યા મુજબ નવા ચાર જિલ્લાઓની મુખ્ય બેન્કની જવાબદારી ‘સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા’ ને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અનુ. નં નવનિર્મિત જિલ્લો પહેલાં નો જિલ્લો નવા જિલ્લા હેઠળ નાં વહીવટી એકમો જવાબદારી આપવામાં આવેલ મુખ્ય બૅન્ક નવા જિલ્લાને ફાળવેલ ‘વિભાગીય કાર્ય સંકેત’
1 કુરૂંગ કુમે કુરૂંગ કુમે (i) કોલોરીઅંગ,
(ii) ન્યાપીન,
(iii) પટુક,
(iv) સંગ્રામ,
(v) પરસી-પારલો,
(vi) સરલી,
(vii) દમીન,
(viii) ફાસાંગ,
(ix) ન્યોબિયા,
(x) પોલોસ્સાંગ,
(xi) પનીસાંગ
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧૧૪
2 ક્રદાદી કુરૂંગ કુમે (i) જમીન
(ii) પનિયા
(iii) તલિ
(iv) પલીન
(v) યાંગતે,
(vi) ચંબાંગ,
(vii) ગંગતે,
(viii) તારક લંગડી,
(ix) પીપ્શોરંગ
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૩૮૫
3 સિયાંગ પૂર્વ અને પશ્ચિમ સિયાંગ (i) ન્યોબો
(ii) બોલેંગ
(iii) રુમગૉંગ,
(iv) પંજીન,
(v) કેઇંગ,
(vi) રીગા,
(vii) રીબો-પેરગીંગ,
(viii) કેબાંગ,
(ix) પેયમ,
(x) જોમલો મોબુક
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૩૮૪
4 પૂર્વ સિયાંગ પૂર્વ સિયાંગ (i) પસીઘાટ,
(ii) નરી,
(iii) મેબો,
(iv) રૂક્સિન,
(v) કોયું
(vi) બિલત,
(vii) ન્યુ સેરેન,
(viii) ઓયાન,
(ix) કોરા,
(x) નમસાંગ,
(xi) યાગરૂંગ
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦૯૪
5 પશ્ચિમ સિયાંગ પશ્ચિમ સિયાંગ (i) એલો,
(ii) મેચુકા,
(iii) બસર,
(iv) યોમ્ચા
(v) કમ્બા,
(vi) લિકાબાલી
(vii) લીરોમોબા,
(viii) ગેન્સી,
(ix) ટીર્બિન,
(x) ટાટો,
(xi) મોનીગોંગ
(xii) દારક,
(xiii) કંગકુ
(xiv) પિડી,
(xv) નેવ્દરીંગ,
(xvi) બાગરા,
(xvii) સીબે
(xviii) કોમ્બો,
(xx) નીકતે
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 093
6 લોહિત લોહિત (i) તેજુ,
(ii) વાક્રો,
(iii) સનપુરા
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 0૯૨
7 નમસઈ લોહિત (i) નમસઈ,
(ii) લેકંગ(મહાદેવપુર)
(iii) ચોઙ્ગ્કમ
(iv) લાથો
(v) પિયોંગ
(vi) અપર લેકંગ(
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૩૮૬

2. વધુમાં, નવા જિલ્લા “લોઅર સિયાંગ” ની ઉપરોક્ત ગેઝેટ નાં સૂચના પત્ર થી જાહેરાત કરી છે. (પણ) તેની સરહદો અને વહીવટી એકમોને હજી સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી અને અરુણાચલ પ્રદેશ ની સરકારી માહિતી મુજબ તે જિલ્લો બિન-કાર્યરત (નિષ્ક્રિય) છે. આ વિસ્તાર ની મુખ્ય બૅન્ક ની જવાબદારી અલગ થી નક્કી થશે.

3. નવા જિલ્લાનાં ‘વિભાગીય કાર્ય સંકેત’ ની ફાળવણી બેંકો નાં બી.એસ.આર. ‘અહેવાલ’ હેતુ કરેલી છે.

4. અરુણાચલ પ્રદેશ (રાજ્ય) ની અન્ય જિલ્લાઓની જવાબદાર મુખ્ય બેંક માં કોઈ જ ફેરફાર થયો નથી.

આપનો વિશ્વાસુ

(અજય કુમાર મિશ્રા)
ચીફ જનરલ મેનેજર

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?