RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78508363

આસામ માં નવા જીલ્લા નું નિર્માણ –લીડ બેંક ની જવાબદારી ની સોંપણી

RBI/2017-18/122
FIDD.CO.LBS.BC.No.2195/02.08.001/2017-18

18 જાન્યુઆરી, 2018

ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર/ચીફ એક્ઝીક્યુટીવ ડીરેક્ટર
સમગ્ર લીડ બેંકો

પ્રિય મહોદય/મહોદયા,

આસામ માં નવા જીલ્લા નું નિર્માણ –લીડ બેંક ની જવાબદારી ની સોંપણી

તારીખ 25 જાન્યુઆરી 2016, 26 ફેબ્રુઆરી 2016 અને 5 ઓગસ્ટ 2016 ની ગેઝેટ સુચના થી આસામ સરકારે આસામ રાજ્યમાં આઠ નવા જીલ્લા નું નિર્માણ સૂચિત કર્યું છે. નવા જીલ્લાઓ ને લીડ બેંક ની જવાબદારી નીચે મુજબ સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અનુ ક્રમ નંબર નવ નિર્મિત જીલ્લા ભૂતપૂર્વ જીલ્લા નવ નિર્મિત જીલ્લા ના પેટા વિભાગ લીડ બેંક ની જવાબદારી જેને સોંપવામાં આવેલ છે તે નવ નિર્મિત જિલ્લાને આપવામાં આવેલા ડીસ્ટ.વર્કિંગ કોડ
1 નગાઓન નગાઓન કાલીઆબોર યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા 014
2 હોજાઈ નગાઓન હોજાઈ સિવિલ યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા 409
3 સિવ સાગર સિવ સાગર નાઝીરા યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા 012
4 ચરાઈદેઓ સિવ સાગર ચરાઈદેઓ યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા 405
5 જોરહાટ જોરહાટ ટીટા બોર યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા 011
6 માજુલી જોરહાટ માજુલી સિવિલ યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા 408
7 ધુબ્રી ધુબ્રી બીલાસીપારા યુ કો બેંક 019
8 સાઉથ સલ્મારા –મન્કાચાર ધુબ્રી ફ્કીરગંજ જીલ્લા પરિષદ મતદાર ક્ષેત્ર વિસ્તાર અને બીરસિંઘ જરવા બ્લોક અને જમાદારહાટ ડેવલોપમેન્ટ બ્લોક સિવાય સાઉથ સલ્મારા પેટા વિભાગ યુ કો બેંક 406
9 સોનીતપુર સોનીતપુર તેઝ્પુર, ધેકીઆજુલી યુ કો બેંક 006
10 બિસ્વનાથ સોનીતપુર ગોહ્પુર સિવિલ, બીસ્વ્નાથ સિવિલ, અનર સીતિયા અને નદુઅર રેવન્યુ સર્કલ ના નાગસન્કર મૌઝાસ યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા 407
11 કારબી અંગ્લોંગ કારબી અંગ્લોંગ બોકાજ્ન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 016
12 વેસ્ટ કારબી અંગ્લોંગ કારબી અંગ્લોંગ હમરેન સિવિલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 404

2. વધુમાં, તારીખ 26 ફેબ્રુઆરી 2016 ની ગેઝેટ સુચના થી ‘ઇસ્ટ કામરૂપ ‘ અને ‘ સાઉથ કામરૂપ ‘ નામે બે નવા જીલ્લા નું નિર્માણ સૂચિત કર્યું છે. આસામ સરકાર ના સંચાર મુજબ આ બે જીલ્લા હજુ બિન કાર્યાત્મ્ક છે. આથી આ બે જીલ્લા માટે લીડ બેંક ની જવાબદારી ની અલગ થી ફાળવણી કરવામાં આવશે.

3. બેંકો ને બીએસઆર રીપોર્ટીંગ માટે નવા જીલ્લા માટે ડીસ્ટ.વર્કિંગ કોડ ફાળવવામાં આવ્યા છે.

4. આસામ રાજ્ય ના અન્ય જીલ્લા ની લીડ બેંક ની જ્વાબદારીઓ માં કોઈ ફેરફાર નથી.

આપનો વિશ્વાસુ,

(અજય કુમાર મિશ્રા)
મુખ્ય મહા પ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?