<font face="mangal" size="3">પશ્ચિમ બંગાળ રાજ્યમાં નવા જિલ્લાઓનું ગઠન- લી - આરબીઆઈ - Reserve Bank of India
પશ્ચિમ બંગાળ રાજ્યમાં નવા જિલ્લાઓનું ગઠન- લીડ બેંક અંગેની જવાબદારીની સોંપણી
આરબીઆઈ/2017-18/60 21 સપ્ટેમ્બર 2017 ચેરમેન & મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારીઓ પ્રિય મહોદય / મહોદયા, પશ્ચિમ બંગાળ રાજ્યમાં નવા જિલ્લાઓનું ગઠન- લીડ બેંક અંગેની જવાબદારીની સોંપણી પશ્ચિમ બંગાળ સરકારે તેના તારીખ 20 માર્ચ 2017 ના ગેઝેટ નોટીફીકેશન દ્વારા પશ્ચિમ બંગાળ રાજ્યમાં 04 એપ્રિલ 2017 થી “ઝારગ્રામ” નામના નવા જિલ્લાની રચનાની જાહેરાત કરેલ હતી અને તારીખ 24 માર્ચ 2017 ના ગેઝેટ નોટીફીકેશનથી 07 એપ્રિલ 2017 થી એક નવા જિલ્લા “પશ્ચિમ બર્ધમાન” ની રચના કરેલી હતી. આ નવા જિલ્લાઓ ની લીડ બેંક અંગે ની જવાબદારી નીચે જણાવ્યા પ્રમાણે સોંપવાનું નક્કી કરવામાં આવેલું છે:-
2. નવા જિલ્લાઓના ડીસ્ટ્રીક્ટ વર્કીંગ કોડ બેંકો દ્વારા BSR રીપોર્ટીંગ ના ઉદ્દેશ્યથી ફાળવવામાં આવેલા છે. 3. પશ્ચિમ બંગાળ રાજ્યમાં અન્ય જિલ્લાઓની લીડ બેંક અંગેની જવાબદારીઓ માં કોઈ ફેરફાર કરવામાં આવેલો નથી. આપનો વિશ્વાસુ (અજય કુમાર મિશ્રા) |