RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78486680

મણીપુર રાજ્ય માં નવા સાત જીલ્લા ની રચના –લીડ બેંક ની જવાબદારી ની સોંપણી :

RBI/2016-17/248
FIDD.CO.LBS.BC.No.23/02.08.001/2016-17

9 માર્ચ, 2017

ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર
સમગ્ર લીડ બેંકો

પ્રિય મહોદય/મહોદયા

મણીપુર રાજ્ય માં નવા સાત જીલ્લા ની રચના –લીડ બેંક ની જવાબદારી ની સોંપણી :

મણીપુર સરકાર ના તારીખ 08 ડીસેમ્બર , 2016 ના રાજપત્ર ના સુચનાપત્ર માં મણીપુર રાજ્ય માં નવા સાત જીલ્લા ની રચના કરવાનું સૂચિત કરવામાં આવેલ છે . નવા સાત જીલ્લા ને લીડ બેંક ની જવાબદારી ની સોંપણી નીચે મુજબ કરવાનું નક્કી કરવામાં આવેલ છે :-

અનુ ક્રમ નવા બનેલા જીલ્લા ભૂતપૂર્વ જીલ્લા જીલ્લા માં ના મંડળો જેમાં નવા મંડળો શામેલ છે લીડ બેંક ની જવાબદારી ની સોંપણી જેને કરી છે તે નવા જીલ્લા ને ફાળવવામાં આવેલો જીલ્લાવાર કામ નો કોડ
1 ઇમ્ફાલ ઇસ્ટ ઇમ્ફાલ ઇસ્ટ પોરોમ્પાટ કેઈરાવ બીત્રા અનેસાવોમ્બંગ યુનાયટેડ બેંક ઓફ ઇન્ડિયા 151
2 જીરીબામ ઇમ્ફાલ ઇસ્ટ જીરીબામ અને બોરો બેકરા યુનાયટેડ બેંક ઓફ ઇન્ડિયા 387
3 સેનાપટી સેનાપટી તાડુંબી પાઓ માટા પુરુલ વિલ્લોંગ ચીલીવાઈ ફાઈબંગ તુઈ જંગ વાઈ ચોન્ગ સોંગ સોંગ અને લઇ રાઓ ચીંગ   150
4 કાંગપોક્પી સેનાપટી કાંગપોક્પી ચમ્ફાઈ સાઈટુ ગામ્પા ઝોલ કાંગ ચુપ ગેલ્જંગ સાઈ કુલ લુંન્ગ્તિલ આઈસ લેન્ડ અને બુંગ તે ચીરુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 388
5 થોઉં બાલ થોઉં બાલ થોઉં બાલ અને લીલોંગ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 153
6 કાક્ચિંગ થોઉં બાલ કાક્ચિંગ અને વાઈ ખોંગ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 389
7 ચન્દેલ ચન્દેલ ચન્દેલ ચાકપીકારોંગ અને ખેંગજોય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 157
8 તેન્ગનોઉપલ ચન્દેલ માચી મોરેહ અને તેન્ગનોઉપલ યુનાયટેડ બેંક ઓફ ઇન્ડિયા 391
9 ઉખ્રુલ ઉખ્રુલ ઉખ્રુલ લુંગ ચોંગ માઈ ફાઈ ચિન્ગાઈ અને જેસ્સામી યુનાયટેડ બેંક ઓફ ઇન્ડિયા 154
10 કામ જોંગ ઉખ્રુલ કામ જોંગ સહામ ફૂંગ કસોમ ખુલેન અને ફૂન્ગ્યાર યુનાયટેડ બેંક ઓફ ઇન્ડિયા 392
11 ચુરાચન્દ્પુર ચુરાચન્દ્પુર ચુરાચન્દ્પુર સંગાઈ કોટ તુંઈ બુઓંગ મુઅલનુઆમ સીન્ગ્નગત હન્ગલેપ કાન્ગ્વાઈ સમુલામિયન અને સાઈ કોટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 152
12 ફેર્ઝાવાલ ચુરાચન્દ્પુર ફેર્ઝાવી થન્લોન પર્બુંગ ટીપાઈ મુખ અને વાનગાઈ રંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 393
13 તમેન્ગલોન્ગ તમેન્ગલોન્ગ તમેન્ગલોન્ગ તામેઈ તોઉસેમ યુનાયટેડ બેંક ઓફ ઇન્ડિયા 156
14 નોનેય તમેન્ગલોન્ગ નુંન્ગ્બા ખોઉપુમ લોન્ગ્મેલ (નોનેય) અને હાઓ ચોંગ યુનાયટેડ બેંક ઓફ ઇન્ડિયા 394

2. વધુમાં, બેંકો ને પણ BSR રીપોર્ટીંગ ના હેતુ માટે ,નવા જીલ્લા ના જીલ્લા કાર્યવાહી કોડ ફાળવવામાં આવેલ છે .

3. મણીપુર રાજ્ય ના ભૂતપૂર્વ જીલ્લાઓ ની લીડ બેંકો ની જવાબદારીઓ માં કોઈ ફેરફાર નથી.

આપનો વિશ્વાસુ,

(અજય કુમાર મિશ્રા)
મુખ્ય મહા પ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?