<font face="mangal" size="3">તેલંગણા રાજ્ય માં નવા એકવીસ જીલ્લા ની રચના –લ&# - આરબીઆઈ - Reserve Bank of India
તેલંગણા રાજ્ય માં નવા એકવીસ જીલ્લા ની રચના –લીડ બેંક ની જવાબદારી ની સોંપણી :
RBI/2016-17/227 16 ફેબ્રુઆરી, 2017 ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર પ્રિય મહોદય/મહોદયા તેલંગણા રાજ્ય માં નવા એકવીસ જીલ્લા ની રચના –લીડ બેંક ની જવાબદારી ની સોંપણી : તેલંગણા સરકાર ના તારીખ 11 ઓકટોબર, 2016 ના રાજપત્ર ના સુચનાપત્ર માં તેલંગણા રાજ્ય માં નવા એકવીસ જીલ્લા ની રચના કરવાનું સૂચિત કરવામાં આવેલ છે . નવા એકવીસ જીલ્લા ને લીડ બેંક ની જવાબદારી ની સોંપણી નીચે મુજબ કરવાનું નક્કી કરવામાં આવેલ છે :-
2. વધુમાં, બેંકો ને પણ BSR રીપોર્ટીંગ ના હેતુ માટે ,નવા જીલ્લા ના જીલ્લા કાર્યવાહી કોડ ફાળવવામાં આવેલ છે . 3. તેલંગના રાજ્ય ના ભૂતપૂર્વ જીલ્લાઓ ની લીડ બેંકો ની જવાબદારીઓ માં કોઈ ફેરફાર નથી. આપનો વિશ્વાસુ, (અજય કુમાર મિશ્રા) |