RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78490724

ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કીમ

RBI/2016-17/243
DGBA.GAD NO.2294/15.04.001/2016-17

6 માર્ચ, 2017

સમગ્ર એજન્સી બેંન્કો

પ્રિય મહોદય/મહોદયા

ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કીમ

કૃપયા ઉપરોક્ત વિષય બાબતના તારીખ 22 ઓક્ટોબર 2015 ના RBI Master Direction No. DBR.IBD.No. 45/23.67.003/2015-16 (21 જાન્યુઆરી સુધી સુધારેલા) નુ અવલોકન કરો. યોજનાના અમલીકરણ માટે અમે નીચે મુજબ ભલામણ કરીએ છીએ.

૨. રીપોટીંગ, સમાધાન (Reconciliation) તથા હિસાબોમાં એકરૃપતા જળવાય તે માટે એજન્સી બેંન્કો ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કીમના વ્યવહારોનાઅર્થાત આવક ચુકવણી, દંડ, વ્યાજ ગતિશીલતા (mobilisation) માટે કમીશન હેન્ડલીંગ ચારજીસ વિગેરેનો રીપોર્ટ,પબ્લીક પ્રોવીડન્ડ ફંડ (PPF) યોજના 1968 ના વ્યવહારોની માફક રોજે રોજ સીધા સરકારી ખાતામાં કેન્દ્રીય હિસાબી વિભાગ,ભારતીય રિઝર્વબેંન્ક, નાગપુર ને કરશે. આ માટે આપ તાત્કાલિક અસરથી ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કીમના વ્યવહારોના રિપોર્ટ માટે જરૂરી વ્યવસ્થા કરવા માટે કેન્દ્રીય હિસાબી વિભાગ, ભારતિય રિઝર્વબેંન્ક, નાગપુર નો સંપર્ક સાધશો.

3. આ યોજનાની વિગતો બેંન્કના ગ્રાહકોને યોગ્ય રીતે મળી શકે તેવી વ્યવસ્થા કરવા માટે આ યોજના ચલાવવા માટે અધિકૃત શાખાઓને જાણ કરશો.

આપનો વિશ્વાસુ

(પાર્થ ચૌધરી)
મહા પ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?