RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501257

ભારત સરકારે શ્રી સતીશ કાશીનાથ મરાઠે અને શ્રી સ્વામીનાથન ગુરુમૂર્તિની ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નિમણૂંક કરી

ઓગષ્ટ 08, 2018

ભારત સરકારે શ્રી સતીશ કાશીનાથ મરાઠે અને શ્રી સ્વામીનાથન ગુરુમૂર્તિની
ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નિમણૂંક કરી

કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 8 ની પેટા-કલમ (1)ના ખંડ (સી) દ્વારા પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને શ્રી સતીશ કાશીનાથ મરાઠે અને શ્રી સ્વામીનાથન ગુરુમૂર્તિને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નિર્દેશકો તરીકે તારીખ ઓગષ્ટ 07, 2018 થી ચાર વર્ષની અવધિ માટે અથવા આગળનો આદેશ, જે પણ પ્રથમ હોય, ત્યાં સુધી નિમણૂંક કરી છે.

જોસ જે. કટ્ટૂર
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ પ્રકાશન : 2018-2019/352

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?