“ નોંધણી નું પ્રમાણપત્ર “ મંજૂર કરવું- ઋણ વિષયક માહિતી ના કારોબાર ને ચલાવવા માટે- એક્સ્પેરીયન ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપની ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ (ECICI)
RBI/2016-17/94 20 ઓક્ટોબર 2016 તમામ ઋણ સંસ્થાઓ (Credit Institutions) પ્રિય મહોદય / મહોદયા, “ નોંધણી નું પ્રમાણપત્ર “ મંજૂર કરવું- ઋણ વિષયક માહિતી ના કારોબાર ને ચલાવવા માટે- એક્સ્પેરીયન ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપની ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ (ECICI) કૃપયા અમારા તારીખ 04 માર્ચ 2010 ના એક્સ્પેરીયન ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપની ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ (ECICI) ને “નોંધણી નું પ્રમાણપત્ર” મંજૂર કરવા ને લગતા પરિપત્ર DBOD. No. Dl.15214/20.16.042/2009-10 નો સંદર્ભ જુઓ. 2. કંપની એ તેનું કાર્યાલય અન્ય સ્થળે બદલેલું છે. તે મુજબ, અમે તેને 20 ઓક્ટોબર 2016 ના રોજ ઋણ વિષયક માહિતી નો કારોબાર ચલાવવા માટે એક નવું “નોંધણી નું પ્રમાણપત્ર” જારી કરેલું છે. કંપની નું નવું સરનામું નીચે પ્રમાણે છે: એક્સ્પેરીયન ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપની ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ આપનો વિશ્વાસુ, (રાજીન્દર કુમાર) |
પેજની છેલ્લી અપડેટની તારીખ: