RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78524669

એચએસબીએલ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, લખનઉ, ઉત્તર પ્રદેશ પર લાદવામાં આવેલ દંડ

ફેબ્રુઆરી 20, 2019

એચએસબીએલ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, લખનઉ, ઉત્તર પ્રદેશ
પર લાદવામાં આવેલ દંડ

ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક ની સાથે કલમ 46(4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં એચસીબીએલ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, લખનઉ, ઉત્તર પ્રદેશ પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહાકારી સમિતિઓ પર યથાલાગૂ)ની કલમ 35ક સાથે તે જ અધિનિયમની કલમ 56 સાથે વાંચતા, તે અંતર્ગત સર્વ-સમાવેશી નિર્દેશો તેમજ જોખમ માનદંડ અને વૈધાનિક આવશ્યકતાઓ એવં નિરિક્ષણ અને લેખા પ્રણાલી પર, જારી કરવામાં આવેલ માર્ગદર્શિકાઓ/સૂચનોનું ઉલ્લંઘન કરવા બદલ 1,00,000 (રૂપિયા એક લાખ ફક્ત) નો નાણાકીય દંડ લાદેલ છે.

ભારતીય રિઝર્વ બેંકે બેંકને કારણ દર્શાવો નોટિસ જારી કરી હતી જેની પ્રતિક્રિયારૂપે બેંકે લેખિત પ્રત્યુત્તર પ્રસ્તુત કર્યો હતો. ઉક્ત કિસ્સાની સમગ્ર હકિકતો અને બેંકના ઉત્તરને ધ્યાનમાં લેતા, ભારતીય રિઝર્વ બેંક એમ નિષ્કર્ષ પર પહોંચી છે કે ઉલ્લંઘન સાબિત થયેલા છે અને દંડ લાદવો આવશ્યક છે.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2018-2019/1980

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?