Page
Official Website of Reserve Bank of India
78488152
પ્રકાશિત તારીખ
જાન્યુઆરી 19, 2016
IDFC બેન્ક સોવરીન સુવર્ણ બોન્ડ 2016 માટે સ્વીકાર કરનાર (receiving) ઓફિસ તરીકે અધિકૃત થશે
જાન્યુઆરી 19, 2016 IDFC બેન્ક સોવરીન સુવર્ણ બોન્ડ 2016 માટે સ્વીકાર કરનાર (receiving) ઓફિસ તરીકે અધિકૃત થશે ભારત સરકારે, ભારતીય રિઝર્વ બેન્ક સાથે પરામર્શ કરીને IDFC બેન્ક લિમિટેડ ને સોવરીન સુવર્ણ બોન્ડ ના બીજા તબક્કા ની ફાળવણી (SGB યોજના 2016) માટે સ્વીકાર કરનાર (receiving) ઓફિસ તરેકે અધિસુચિત કરવા નું નક્કી કર્યું છે. તારીખ જાન્યુઆરી 14, 2016 ના સૂચનાપત્ર ને આ માટે સુધારવામાં આવ્યો છે. સૂચનાપત્ર ના અન્ય નિયમો અને શરતો યથાવત્ત રહેશે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2015-2016/1702 |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?