<font face="mangal" size="3">ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા ને સં - આરબીઆઈ - Reserve Bank of India
78517231
પ્રકાશિત તારીખ
નવેમ્બર 16, 2017
ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા ને સંબંધિત UNSCR 2356 (2017), UNSCR 2371(2017) અને UNSCR 2375 (2017) નું અમલીકરણ
RBI/2017-18/94 નવેમ્બર 16, 2017 તમામ નિયંત્રિત સંસ્થાઓ પ્રિય મહોદય / મહોદયા, ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા ને સંબંધિત UNSCR 2356 (2017), UNSCR 2371(2017) અને UNSCR 2375 (2017) નું અમલીકરણ કૃપા કરીને ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા પરના યુનાઇટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સિલ રેસોલ્યુશન 2356 (2017), 2371 (2017) અને 2375 (2017) ના અમલીકરણ અંગેના વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા 31 ઓક્ટોબર 2017 ના રોજ જારી કરેલ અને ભારત સરકાર ના ગેઝેટ માં પ્રકાશિત કરેલ “હુકમ” ની સંલગ્ન નકલ નો સંદર્ભ જુઓ. 2. નિયંત્રિત સંસ્થાઓ (REs) ગેઝેટમાં પ્રકાશિત અધિસૂચના (નોટીફીકેશન) ની નોંધ લે અને તેનું અનુપાલન સુનિશ્ચિત કરે. આપનો વિશ્વાસુ, (ડૉ. એસ. કે. કાર) |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?