ડેમોક્રેટિક પીપલ્સ રીપબ્લિક ઓફ કોરિયા (ડીપીઆરકે) થી સંબંધિત યુએનએસસીઆર 2397 (2017) નું અમલીકરણ
આરબીઆઇ/2017-18/143 માર્ચ 23, 2018 બધી નિયમન થતી સંસ્થાઓ પ્રિય મહોદય / મહોદયા ડેમોક્રેટિક પીપલ્સ રીપબ્લિક ઓફ કોરિયા (ડીપીઆરકે) થી સંબંધિત યુએનએસસીઆર 2397 (2017) નું અમલીકરણ આ સાથે ભારતના ગેઝેટમાં ડેમોક્રેટિક પીપલ્સ રીપબ્લિક ઓફ કોરિયા અંગે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સીલ રિઝોલ્યુશન 2397 (2017) ના અમલ પર પ્રકાશિત વિદેશ મંત્રાલય દ્વારા 5 ઓક્ટોબર, 2018 ના રોજ બહાર પાડવામાં આવેલ "ઓર્ડર" ની એક નકલ સામેલ છે. 2. નિયમન થતી સંસ્થાઓ (એન્ટીટીઝ) ગેઝેટની સૂચનાની નોંધ લેશે અને તેનું અનુપાલન સુનિશ્ચિત કરશે. આપનો વિશ્વાસુ, (ડો. એસ. કે. કાર) સં. ઉપર પ્રમાણે |
પેજની છેલ્લી અપડેટની તારીખ: