“રાજારામપ્રભુ સહકારી બેંક લિ., પેઠ, સાંગલી”–ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની બીજી અનુસૂચીમાં સમાવેશ
ભારિબેં/2015-2016/426 જેઠ 26, 1938 સર્વે બેંકો પ્રિય મહોદય / મહોદયા, “રાજારામપ્રભુ સહકારી બેંક લિ., પેઠ, સાંગલી”–ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની બીજી અનુસૂચીમાં સમાવેશ. તારીખ 6 મે 2016ની અમારી અધિસૂચના સબેંનિવિ.કેકા.બીપીડી.સં.05/16.05.000/2015-16 દ્વારા “રાજારામપ્રભુ સહકારી બેંક લિ., પેઠ, સાંગલી” નું નામ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની બીજી અનુસૂચીમાં સમાવેશ કરવામાં આવ્યું છે જેને 11 જૂન 2016ના ભારતના રાજપત્ર (સાપ્તાહિક સં. 24, ભાગ-III, ખંડ-4) માં પ્રકાશિત કરવામાં આવેલ છે. ભવદીય, (સુમા વર્મા) |
પેજની છેલ્લી અપડેટની તારીખ: