<font face="mangal" size="3">“ધી જલગાવ પીપલ્સ કો-ઑપ. બેંક લિ., જલગાવ” – ભારતીય - આરબીઆઈ - Reserve Bank of India
78454964
પ્રકાશિત તારીખ મે 26, 2016
“ધી જલગાવ પીપલ્સ કો-ઑપ. બેંક લિ., જલગાવ” – ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની બીજી અનુસૂચીમાં સમાવેશ
ભારિબેં/2015-2016/407 26 મે 2016 સર્વે બેંકો પ્રિય મહોદય / મહોદયા, “ધી જલગાવ પીપલ્સ કો-ઑપ. બેંક લિ., જલગાવ” – ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની બીજી અનુસૂચીમાં સમાવેશ. તારીખ 6 એપ્રિલ 2016ની અમારી અધિસૂચના સબેંનિવિ.કેકા.બીપીડી.સં.04/16.05.000/2015-16 દ્વારા “ધી જલગાવ પીપલ્સ કો-ઑપ. બેંક લિ., જલગાવ” નું નામ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની બીજી અનુસૂચીમાં સમાવેશ કરવામાં આવ્યું છે જેને 14 મે 2016ના ભારતાના રાજપત્ર (સાપ્તાહિક સં. 20, ભાગ-III, ખંડ-4) માં પ્રકાશિત કરવામાં આવેલ છે. ભવદીય, (સુમા વર્મા) |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?