<font face="mangal" size="3px">એમીરેટ્સ એનબીડી બેન્ક (પી.જે.એસ.સી.) ને ભારતીય ર&# - આરબીઆઈ - Reserve Bank of India
78507613
પ્રકાશિત તારીખ સપ્ટેમ્બર 14, 2017
એમીરેટ્સ એનબીડી બેન્ક (પી.જે.એસ.સી.) ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત
RBI/2017-18/56 સપ્ટેમ્બર 14, 2017 સમગ્ર અનુસુચિત વણિજ્ય બેંકો પ્રિય મહોદય/મહોદયા એમીરેટ્સ એનબીડી બેન્ક (પી.જે.એસ.સી.) ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા તારીખ 2 સપ્ટેમ્બર -8 સપ્ટેમ્બર, 2017 ના પ્રકાશિત થયેલ ભારત ના ગેઝેટ (ભાગ - III, સેક્શન–4) માં દર્શાવેલા,તારીખ 26 જુલાઇ 2017 ના સૂચના પત્ર DBR.IBD.No.855/23.13.014/2017-18 અંતર્ગત “એમીરેટ્સ એનબીડી બેન્ક (પી.જે.એસ.સી.)” નો સમાવેશ ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલ માં કરવામાં આવેલ છે જે જાણ માં લેશો. આપનો વિશ્વાસુ, (એમ જી સુપ્રભાત) |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?