<font face="mangal" size="3">ઇક્વિટાઝ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ ને ભાર - આરબીઆઈ - Reserve Bank of India
78490557
પ્રકાશિત તારીખ ફેબ્રુઆરી 16, 2017
ઇક્વિટાઝ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત
RBI/2016-17/230 16 ફેબ્રુઆરી, 2017 સમગ્ર અનુસુચિત વાણિજ્ય બેંકો, પ્રિય મહોદય/મહોદયા ઇક્વિટાઝ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત તારીખ 10 ફેબ્રુઆરી,2017 ના રોજ પ્રકાશિત થયેલ ભારત ના ગેઝેટ ( ભાગ - 3, સેક્શન –4 ) માં દર્શાવેલી, તારીખ 23ડિસેમ્બર,2016 ના સૂચના પત્ર DBR.PSBDNo.7144/16.02.002/2016-17 અંતર્ગત ‘ઇક્વિટાઝ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ‘ નો સમાવેશ ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલ માં કરવામાં આવેલ છે જે જાણ માં લેશો. આપનો વિશ્વાસુ, (એમ જી સુપ્રભાત) |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?