RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

136311879

‘કતાર નેશનલ બેન્ક એસ એ ક્યૂ’ ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત

RBI/2017-18/52
DBR.No.Ret.BC.83/12.07.150/2017-18

સપ્ટેમ્બર 07, 2017

સમગ્ર અનુસુચિત વણિજ્ય બેંકો

પ્રિય મહોદય/મહોદયા

‘કતાર નેશનલ બેન્ક એસ એ ક્યૂ’ ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત

તારીખ 26 ઓગસ્ટ -01 સપ્ટેમ્બર, 2017 ના પ્રકાશિત થયેલ ભારત ના ગેઝેટ (ભાગ - III, સેક્શન–4) માં દર્શાવેલા, તારીખ 05 જુલાઇ 2017 ના સૂચના પત્ર DBR.IBD.No.18/23.03.032/2017-18 અંતર્ગત ‘કતાર નેશનલ બેન્ક એસ એ ક્યૂ’ નો સમાવેશ ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલ માં કરવામાં આવેલ છે જે જાણ માં લેશો.

આપનો વિશ્વાસુ,

(એમ જી સુપ્રભાત)
ઉપ મહા પ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?