<font face="mangal" size="3">ધી રોયલ બેંક ઓફ સ્કોટલેંડ પીએલસી ને ભારતીય રિ& - આરબીઆઈ - Reserve Bank of India
78491748
પ્રકાશિત તારીખ માર્ચ 09, 2017
ધી રોયલ બેંક ઓફ સ્કોટલેંડ પીએલસી ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત
RBI/2016-17/244 09 માર્ચ, 2017 સમગ્ર અનુસુચિત વાણિજ્ય બેંકો, પ્રિય મહોદય/મહોદયા ધી રોયલ બેંક ઓફ સ્કોટલેંડ પીએલસી ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત તારીખ 27 જાન્યૂયારી, 2017 ના રોજ પ્રકાશિત થયેલ ભારત ના ગેઝેટ (ભાગ - 3, સેક્શન – 4) માં દર્શાવેલી, તારીખ 29 સપ્ટેમ્બર, 2016 ના સૂચના પત્ર DBR.IBDNo.3878/23.13.020/2016-17 અંતર્ગત ‘ધી રોયલ બેંક ઓફ સ્કોટલેંડ પીએલસી ‘ નો સમાવેશ ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલ માં કરવામાં આવેલ છે જે જાણ માં લેશો. આપનો વિશ્વાસુ, (એમ જી સુપ્રભાત) |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?