<font face="mangal" size="3px">“ઉજજીવન સ્મોલ ફાયનાન્સ બેન્ક લિમિટેડ” ને ભા& - આરબીઆઈ - Reserve Bank of India
78507889
પ્રકાશિત તારીખ સપ્ટેમ્બર 07, 2017
“ઉજજીવન સ્મોલ ફાયનાન્સ બેન્ક લિમિટેડ” ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત
RBI/2017-18/54 સપ્ટેમ્બર 07, 2017 સમગ્ર અનુસુચિત વણિજ્ય બેંકો પ્રિય મહોદય/મહોદયા “ઉજજીવન સ્મોલ ફાયનાન્સ બેન્ક લિમિટેડ” ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત તારીખ 25 ઓગસ્ટ, 2017 ના પ્રકાશિત થયેલ ભારત ના ગેઝેટ (ભાગ - III, સેક્શન–4) માં દર્શાવેલા,તારીખ 03 જુલાઇ 2017 ના સૂચના પત્ર DBR.PSBD.No.467/16.02.006/2017-18 અંતર્ગત “ઉજજીવન સ્મોલ ફાયનાન્સ બેન્ક લિમિટેડ” નો સમાવેશ ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલ માં કરવામાં આવેલ છે જે જાણ માં લેશો. આપનો વિશ્વાસુ, (એમ જી સુપ્રભાત) |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?