RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78493773

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે

તારીખ: 30 જાન્યુઆરી 2017

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડે પેમેન્ટસ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 30 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં પેમેન્ટસ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે.

19 ઓગસ્ટ 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટસ 11 અરજદારો પૈકી ની એક હતી કે જેમને પેમેન્ટસ બેંક ની સ્થાપના માટે સૈધ્ધાંતિક મંજુરી આપવા માં આવી હતી.

અનિરુધ્ધ ડી. જાધવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2016-2017/2030

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?