RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78473944

સંખ્યા પેનલમાં વધતા કદના આંકડા સાથે રૂપિયાના પ્રતિક ચિન્હ () તેમજ ઇન્સેટ લેટર "L" સહિત 11000 ના મૂલ્યની બેંકનોટ જારી કરવા બાબત

21 ઓગષ્ટ 2015

સંખ્યા પેનલમાં વધતા કદના આંકડા સાથે રૂપિયાના પ્રતિક ચિન્હ ()
તેમજ ઇન્સેટ લેટર 'L' સહિત 11000 ના મૂલ્યની બેંકનોટ જારી કરવા બાબત

ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં, મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત, ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા હસ્તાક્ષરિત 11000 ના મૂલ્યવર્ગની બેંકનોટ જારી કરશે. આ બેંકનોટની આગળ તેમજ પાછળના ભાગ ઉપર રૂપિયાનું પ્રતિક ચિન્હ () તથા બંને સંખ્યા પેનલોમાં ઇન્સેટ લેટર 'L' અને બેંકનોટની પાછળ મુદ્રણ વર્ષ ‘2015’ અંકિત કરવામાં આવશે.

જારી કરવામાં આવનાર આ નોટોની ડિઝાઇન, મહાત્મા ગાંધી શૃંખલા-2005 ની અંતર્ગત પૂર્વે જારી કરેલ 11000 ના મૂલ્યની બેંકનોટ જેવી જ હશે, અલબત્ત આ નોટોની સંખ્યા પેનલોના અંક ડાબીથી જમણી તરફ વધતા કદના હશે જેમાં પહેલા ત્રણ અક્ષર-અંક (જે અંકોની શરૂઆતમાં હોય છે) સમાન કદના હશે.

સંખ્યા પેનલોમાં ડાબી થી જમણી તરફ વધતા કદના અંક સાથેની 1100 તેમજ 1500 મૂલ્યવર્ગની નોટ પહેલા જારી થઇ ચૂકેલ છે.

બેંક દ્વારા અગાઉ જારી થઈ ચૂકેલ 11000 ના મૂલ્યવર્ગની બધી જ બેંકનોટ માન્ય ચલણ (legal tender) રહેશે.

સંગીતા દાસ
નિર્દેશક

પ્રેસ પ્રકાશન : 2015-2016/466

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?