મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની, ₹.2૦/- ના મુલ્ય ની નંબર પેનલ માં ‘S” ઇન્સેટ કરેલી અને ગવર્નર ડૉ.ઊર્જિત પટેલ ની સહી ધરાવતી બેંક નોટ ઇસ્યુ કરવા અંગે
જુલાઈ 19, 2017 મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની, ₹.2૦/- ના મુલ્ય ની નંબર પેનલ માં ‘S” ઇન્સેટ કરેલી અને ગવર્નર ડૉ.ઊર્જિત પટેલ ની સહી ધરાવતી બેંક નોટ ઇસ્યુ કરવા અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ટૂંક સમય માં મહાત્મા ગાંધી સીરીઝ ની ₹.2૦/- ના મુલ્ય ની બન્ને નંબર પેનલ માં ‘S“ ઇન્સેટ કરેલી બેંક નોટ ઇસ્યુ કરવામાં આવશે. આ ઇસ્યુ થનાર બેંક નોટ ની ડીઝાઇન બદ્ધી રીતે આજ સીરીઝ ની અગાઉ ઇસ્યુ કરેલી , ₹.2૦/- ના મુલ્ય બેંક નોટ જેવીજ રહેશે. (વધુ વિગત માટે તારીખ 15 સપ્ટેમ્બર, 2016 ના પ્રેસ પ્રકાશન નું અવલોકન કરો). ભારતીય રિઝર્વ બેંક દ્વારા અગાઉ ઇસ્યુ કરેલી ₹.2૦/- ના મુલ્ય ની બેંક નોટ કાયદેસર ચલણ માં ચાલુજ રહેશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2017-2018/183 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: