RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78489472

રૂ. 20/ ની બેક્નોટ. અંદર મુકેલા અક્ષર “L” સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી.

તારીખ: 04 ડીસેમ્બર 2016

રૂ. 20/ ની બેક્નોટ. અંદર મુકેલા અક્ષર “L” સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી.

ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 20 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘L’ સાથે, ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે.

આ બેન્કનોટોની ડીઝાઇન તથા સુરક્ષા લક્ષણો (security features),બંને નંબર પેનલોમાં આંકડાઓ ના ચડતા ફોન્ટ સાથે, ઇન્ટૅગ્લિઓ (કોતરણીવાળું) પ્રિન્ટીંગ સિવાય, અગાઉ મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં પ્રેસ પ્રકાશન નંબર 2016-2017/1004 દ્વારા ઇસ્યુ કરેલ રૂપિયા 20/- ની બેન્કનોટ જેવા છે.

બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરવામાં આવેલ રૂપિયા 20/- ના મૂલ્યવર્ગની તમામ બેન્કનોટો કાયદેસરના ચલણ તરીકે ચાલુ રહેશે.

અલ્પના કીલાવાલા
 પ્રધાન સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1402

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?