RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78492226

મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટો ઇસ્યુ કરવી

તારીખ: 13 નવેમ્બર 2016

મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટો ઇસ્યુ કરવી

ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં રૂપિયા 500 ના મૂલ્યવર્ગ ની બેન્કનોટો, કે જે બંને નંબર પેનલોમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે તથા ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી અને બેન્કનોટના પાછળના ભાગમાં છપામણી નું વર્ષ ‘2016’ તથા સ્વચ્છ ભારતનો લોગો છપાયેલ હોય તેવી ઇસ્યુ કરશે.

આ નવી રૂપિયા 500 ની બેન્કનોટો અગાઉની સૂચિત બેન્કનોટો (SBN) ની શ્રેણી કરતા રંગ, કદ, થીમ, સુરક્ષા લક્ષણો નું સ્થાન અને ડીઝાઇનના મૂળતત્વો માં અલગ છે. મુખ્ય લક્ષણો:

  • કદ 66 mm x 150 mm છે.

  • રંગ સ્ટોન ગ્રે (ભૂખરો) છે.

  • પાછળના ભાગમાં ભારતીય હેરીટેજ સાઈટની પ્રતિકૃતિ લાલ કિલ્લો – ભારતીય ધ્વજ સાથે.

બેન્કનોટ (મહાત્મા ગાંધીની પ્રતિકૃતિ, અશોક સ્તંભનું પ્રતિક, બ્લીડીંગ રેખાઓ, જમણી તરફ રૂપિયા 500 સાથેનું વર્તુળનું ઉપસેલું છાપકામ (Intaglio Printing) તથા ઓળખ ચિન્હ) ના લક્ષણો ધરાવતી હશે જે નબળી દ્રષ્ટિવાળી વ્યક્તિને મૂલ્યવર્ગ ઓળખવા સક્ષમ બનાવશે.

તારીખ: 8 નવેમ્બર 2016 ની પ્રેસ જાહેરાત નં. – 2016 – 2017/1146 અન્વયે ઇસ્યુ કરેલ બેન્કનોટો કાયદેસરના ચલણ તરીકે ચાલુ રહેશે.

અલ્પના કીલાવાલા
પ્રધાન સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1196

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?