<font face="mangal" size="3">રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, ઇસ& - આરબીઆઈ - Reserve Bank of India
78497303
પ્રકાશિત તારીખ ડિસેમ્બર 19, 2016
રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, ઇસ્યુ કરવી
તારીખ: 19 ડીસેમ્બર 2016 રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, ઇસ્યુ કરવી મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500 ના મૂલ્ય વર્ગ ની બેંક નોટો કે જે હાલ કાયદેસરના ચલણ તરીકે છે, ને જારી કરવાના અનુસંધાનમાં, બેંક નોટો ની એક નવી બેચ બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ’R’સાથે , ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી છપામણી નું વર્ષ ‘2016’ સાથે જારી કરવામાં આવી રહી છે. આ નોટો ની ડીઝાઇન દરેક બાબતમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500 ના મુલ્યવર્ગ ની બેક નોટો કે જે તારીખ 08 ડીસેમ્બર 2016 ના પ્રેસ પ્રકાશન :2016-2017/1461 મારફત જારી કરેલ તેના જેવી જ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1576 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?