RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78518214

શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ૫0 ના અંકિત મૂલ્યની બેંકનોટ જારી કરવી

૧૬ એપ્રિલ ૨૦૧૯

શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ૫0 ના અંકિત મૂલ્યની બેંકનોટ જારી કરવી

ભારતીય રિઝર્વ બેંક મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી ૫0 ના અંકિત મૂલ્યની બેંક નોટ આજે જારી કરશે. આ નોટોની ડીઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ૫0 ના અંકિત મૂલ્યની બેંક નોટ જેવી છે. રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલ ૫0 ના અંકિત મૂલ્યની તમામ બેંક નોટ માન્ય ચલણ રહેશે.

યોગેશ દયાલ
મુખ્ય મહા પ્રબંધક

પ્રેસ પ્રકાશન: ૨૦૧૮-૨૦૧૯/૨૪૬૭

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?