RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78513054

મહોબા અર્બન કો-ઓપરેટીવ અર્બન બેંક લી. ,મહોબા (યુ.પી.) ઉપર લાદવામાં આવેલ દંડ

તારીખ : માર્ચ 06, 2019

મહોબા અર્બન કો-ઓપરેટીવ અર્બન બેંક લી. ,મહોબા (યુ.પી.) ઉપર લાદવામાં આવેલ દંડ

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ઇન્ટર બેંક ગ્રોસ એક્ષ્પોઝર અને કાઉન્ટર પાર્ટી લીમીટ માટેના પ્રુડેન્શિયલ નોર્મ્સ અંગે આપેલી સૂચનાઓ /માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ મહોબા અર્બન કો-ઓપરેટીવ અર્બન બેંક લી., મહોબા (યુ.પી.) ઉપર 0.50 લાખ (અંકે રૂપિયા પચાસ હજાર પુરા) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ મોકલેલ છે.આ કેસ ની હકીકતો અને બેંકે આ બાબત માં આપેલ જવાબ અને વ્યક્તિગત સુનાવણી બાદ વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન : 2018-2019/2117

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?