RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78470073

સંવિભાગ રોકાણ યોજના અંતર્ગત ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણ ઉપર દેખરેખ – પ્રતિબંધ સૂચિમાંથી નામ દૂર કરવુ - ડીઆર/એડીઆર/એફડીઆઈ/એફઆઈઆઈ/આએફપીઆઈ/એનઆરઆઈ/પીઆઈઓ – મેસર્સ કોટક મહિન્દ્ર બેંક લિ

09 માર્ચ 2016

સંવિભાગ રોકાણ યોજના અંતર્ગત ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણ ઉપર દેખરેખ – પ્રતિબંધ સૂચિમાંથી નામ દૂર કરવુ -
ડીઆર/એડીઆર/એફડીઆઈ/એફઆઈઆઈ/આએફપીઆઈ/એનઆરઆઈ/પીઆઈઓ – મેસર્સ કોટક મહિન્દ્ર બેંક લિ.

ભારતીય રિઝર્વ બેંકે આજે અધિસૂચિત કર્યું છે કે મેસર્સ કોટક મહિંદ્રા બેંક લિમિટેડમાં વૈશ્વિક નિક્ષેપાગાર રસીદો (જીડીઆર) / અમેરિકી નિક્ષેપાગાર રસીદો (એડીઆર)મ/ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) / વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફઆઈઆઈ)/ રજીસ્ટર્ડ વિદેશી સંવિભાગ રોકાણકારો (આરએફપીઆઈ) / બિનરહીશ ભારતીયો (એનઆરઆઈ) / ભારતીય મૂળની વ્યક્તિઓ (પીઆઈઓ) ના માધ્યમથી કુલ શેર ધારણ (aggregate share holding) વર્તમાન પ્રત્યક્ષ વિદેશી રોકાણ નીતિના અંતર્ગત નિર્ધારિત મર્યાદાથી ઘટી ગઈ છે. આથી ઉપરોક્ત બેંકના શેરોની ખરીદ પર લગાવવામાં આવેલા પ્રતિબંધો તત્કાળ અસરથી દૂર કરવામાં આવ્યા છે.

રિઝર્વ બેંકે ફેમા 2000 ના અંતર્ગત અધિસૂચના જારી કરેલ છે.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2015-2016/2126

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?