RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501772

મુઝફ્ફરનગર જીલા સહકારી બેન્ક લિ.મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ - દંડિત

ડિસેમ્બર 06, 2018

મુઝફ્ફરનગર જીલા સહકારી બેન્ક લિ.મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ - દંડિત

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા મુઝફ્ફરનગર જીલા સહકારી બેન્ક લિ.મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ પર રૂ. ૫૦,૦૦૦/- (રૂપિયા પચાસ હાજર પુરા) નો નાણાકીય દંડ લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૪૭ એ (૧) (સી) ની જોગવાઈઓ ને કલમ કલમ ૪૬ (૪) સાથે વંચાણે લેતા મળેલી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કલમ 19 હેઠળ અન્ય કો ઓ સંસ્થાઓમાં શેર્સ ધારણ કરવાના કાયદા ના પ્રતિબંધના ઉલ્લંઘન માટે .

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી હતી, જેના પ્રત્યુરમાં બેંકે લેખિતમાં જવાબ મોકલાવ્યો હતો. કેસના સમગ્ર મુદ્દાઓને ધ્યાને લીધા પછી ભારતીય રિઝર્વ બેન્ક આ નિર્ણય પર પહોંચી કે ઉલલંઘન સાબિત થયા છે અને દંડ ની દરકાર છે.

અનિરુદ્ધ ડી. જાધવ
સહાયક મેનેજર

પ્રેસ પ્રકાશન : 2018-2019/1315

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?