RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78508250

નગર સહકારી બેન્ક લિમિટેડ, ઈટાવા ને દંડ કરવામાં આવ્યો

૧ ઑગસ્ટ ૨૦૧૭

નગર સહકારી બેન્ક લિમિટેડ, ઈટાવા ને દંડ કરવામાં આવ્યો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (જે સહકારી મંડળીઓને લાગુ પડે છે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (સી)ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈના કેવાયસી / એએમએલના પગલાં માટેના સૂચનો / દિશાનિર્દેશો અને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (જે સહકારી મંડળીઓને લાગુ પડે છે) ની કલમ 26-A નાં ઉલ્લંઘન કરવા માટે નગર સહકારી બેન્ક લિમિટેડ, ઇટાવા પર રૂ.20,000/- (વીસ હજાર રૂપિયા માત્ર) નો નાણાકીય દંડ લાદયો છે.

ભારતીય રિઝર્વ બેંકે, બેંકને “કારણ દર્શાવો નોટિસ” જારી કરી હતી, જેના પ્રતિભાવમાં બેંકે લેખિત જવાબ આપ્યો હતો. કેસની હકીકતો પર વિચારણા કર્યા પછી, રિઝર્વ બૅન્ક એ નિષ્કર્ષ પર આવી કે ઉલ્લંઘનો સિદ્ધ થાય છે અને દંડ લાદવાની જરૂર છે.

અજિત પ્રસાદ
મદદનીશ સલાહકાર

પ્રેસ્ પ્રકાશન: 2017-2018/312

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?