<font face="mangal" size="3">નેશનલ અર્બન કો-ઓપેરેટીવ બેંક લિમિટેડ, નવી દિલ - આરબીઆઈ - Reserve Bank of India
78500212
પ્રકાશિત તારીખ
ઑક્ટોબર 17, 2018
નેશનલ અર્બન કો-ઓપેરેટીવ બેંક લિમિટેડ, નવી દિલ્હી ને પેનલ્ટી લગાવાઇ
૧૭ ઓક્ટોબર, ૨૦૧૮ નેશનલ અર્બન કો-ઓપેરેટીવ બેંક લિમિટેડ, નવી દિલ્હી ને પેનલ્ટી લગાવાઇ. ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ (સહકારી સોસા.ને લાગુ પડતાં) નાં સેક્શન 46(4) અને સેક્શન 47A(1)(c) ની જોગવાઇઓ અનુસાર નેશનલ કો.ઓપ.બેંક લિ., નવી દિલ્હી ને જમીન વગરની અંગત લોન અને KYC ની ખામીઓ બાબત,ભારતીય રિઝર્વ બેંકના નિયમો/માર્ગદર્શિકાનાં ઉલ્લંઘન કરવા બદલ રૂ. ૨,00,000/-(રૂપિયા બે લાખ) ની પેનલ્ટી લગાવી છે. ભારતીય રિઝર્વ બેંકે ઉપરોક્ત બેંકને કારણ દર્શક નોટીસ આપી હતી, જેનો બેંકે લેખિતમાં જવાબ આપ્યો હતો. આ બાબતમાં તથ્યોને ધ્યાનમાં લઈ અને બેંકના જવાબ ઉપર વિચાર કર્યા બાદ, ભારતીય રિઝર્વ બેંક એ નિષ્કર્ષ ઉપર પંહોંચી હતી કે ઉલ્લઘંન સાબિત થાય છે અને નાણાંકીય પેનલ્ટી લગાવવી જરૂરી છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/900 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?