RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78496555

NBFC ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ:-14 ઓક્ટોબર 2016

NBFC ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની NBFC ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ મધુ મુસ્કાન લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લી. C-5/33, S.D.A.,
ન્યૂ દિલ્હી-110016
B-14.02029 18 ઓક્ટોબર 2007 14 સપ્ટેમ્બર 2016

આ મુજબ, ઉપરોકત કંપની, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-IA ના ખંડ (a) માં વ્યાખ્યિત થયા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અનિરુદ્ધ ડી જાદવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2016-2017/930

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?