RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78493440

NBFC ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 16 જાન્યુઆરી 2017

NBFC ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની NBFC ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ એઓનિયન ઇન્વેસ્ટમેન્ટ કંપની. લીમીટેડ એન કે મહેતા ઇન્ટરનેશનલ હાઉસ, 178, બેકબે રેકલેમેશન,બાબુભાઈ ચીનાઈ માર્ગ, મુંબઈ-400020 13.00156 02 માર્ચ 1998 30 ડીસેમ્બર 2016

આ મુજબ, ઉપરોકત કંપની, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/1893

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?