Page
Official Website of Reserve Bank of India
78495384
પ્રકાશિત તારીખ
નવેમ્બર 23, 2016
NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 23 નવેમ્બર 2016 NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.
આ મુજબ, ઉપરોકત કંપની, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-IA ના ખંડ (a) માં વ્યાખ્યિત થયા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં. અનિરુદ્ધ ડી જાદવ પ્રેસ પ્રકાશન: 2016-2017/1297 |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?