RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78469283

ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગર્વનરોના 4 જુલાઈ 2016 થી પ્રભાવી પોર્ટફોલિયો

04 જુલાઈ 2016

ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગર્વનરોના 4 જુલાઈ 2016 થી પ્રભાવી પોર્ટફોલિયો

શ્રી એન.એસ. વિશ્વનાથન દ્વારા ઉપ ગવર્નરના પદ પર કાર્યભાર ગ્રહણ કરવાના પરિણામસ્વરૂપે ઉપ ગવર્નરોના પોર્ટફોલિયો 4 જુલાઈથી નીચે મુજબ રહેશે:

ક્ર.સં. નામ વિભાગ
1. ડૉ. ઉર્જિત આર. પટેલ મૌદ્રિક નીતિ અને સંશોધન
1. સમન્વય
2. સંચાર વિભાગ (डीओसी)
3. આર્થિક નીતિ અને સંશોધન વિભાગ (ડીઈપીઆર)
4. સંખ્યા અને માહિતી પ્રબંધ વિભાગ (આંકડા અને માહિતી પ્રબંધ એકમ સહિત) (ડીએસઆઈએમ/ડીઆઈએમયૂ)
5. નાણાકીય બજાર પરિચાલન વિભાગ (એફએમઓડી)
6. આંતરરાષ્ટ્રીય વિભાગ (Intl.D)
7. મૌદ્રિક નીતિ વિભાગ (ફૉરકાસ્ટિંગ અને મૉડલિંગ યૂનિટ સહિત) (એમપીડી/એમયૂ)
8. કેન્દ્રીય સુરક્ષા કક્ષ (સીએસસી)
9. કૉર્પોરેટ કાર્યનીતિ અને બજેટ વિભાગ (સીએસબીડી)
10. કૉર્પોરેટ સેવા વિભાગ (દસ્તાવેજ પ્રબંધન પ્રણાલી સહિત) (ડીસીએસ/ડીએમએસ)
2. શ્રી આર. ગાંધી નાણાકીય બજાર અને મુલભૂત સંસાધન
1. બાહ્ય નિવેશ અને પરિચાલન વિભાગ (ડીઇઆઇઓ)
2. સરકારી તથા બેંક હિસાબ વિભાગ (ડીજીબીએ)
3. માહિતી પ્રોદ્યોગિકી વિભાગ (ડીઆઇટી)
4. ચૂકવણી અને સમાધાન પ્રણાલી વિભાગ (ડીપીએસએસ)
5. નાણાકીય બજાર નિયમન વિભાગ (બજાર આસૂચના સહિત)
6. વિદેશી મુદ્રા વિભાગ (એફઇડી)
7. આંતરિક ઋણ પ્રબંધ વિભાગ (આઇડીએમડી)
8. પરિસર વિભાગ (પીડી)
9. મુદ્રા પ્રબંધ વિભાગ (ડીસીએમ)
10. કાયદા વિભાગ (એલડી)
3. શ્રી એસ.એસ. મુન્દ્ર્રા પર્યવેક્ષણ અને સમાવેશન
1. ઉપભોક્તા શિક્ષણ અને સંરક્ષણ વિભાગ (સીઇપીડી)
2. બેંકિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીબીએસ)
3. સહકારી બેંક પર્યવેક્ષણ વિભાગ (ડીસીબીએસ)
4. ગેર-બેંકિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીએનબીએસ)
5. નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ (એફઆઇડીડી)
6. માનવ સંસાધન પ્રબંધ વિભાગ (કેન્દ્રીય પ્રશાસકીય સંસાધન એકમ સહિત) (એચઆરએમડી/સીએપીયૂ)
7. રાજભાષા વિભાગ (આરડી)
8. માહિતી અધિકાર પ્રભાગ (આરઆઇએ)
4. શ્રી એન. એસ. વિશ્વનાથન નિયમન અને જોખમ પ્રબંધ
1. બેંકિંગ નિયમન વિભાગ (ડીબીઆર)
2. સહકારી બેંકિંગ નિયમન (ડીસીબીઆર)
3. ગેર-બેંકિંગ નિયમન વિભાગ (ડીએનબીઆર)
4. થાપણ વીમા અને શાખ ગેરંટી નિગમ (ડીઆઇસીજીસી)
5. નાણાકીય સ્થિરતા એકમ (એફએસયૂ)
6. નિરિક્ષણ વિભાગ (આઇડી)
7. જોખમ દેખરેખ વિભાગ (આરએમડી)
8. સચિવ વિભાગ

અલ્પના કિલ્લાવાલા
પ્રધાન પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2016-2017/24

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?