RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78511077

પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17

તારીખ : ડીસેમ્બર 21, 2017

પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17

ભારતીય રિઝર્વ બેંકે આજરોજ તેના વાર્ષિક પ્રકાશન ‘પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17’ નું ચોથું વોલ્યુમ બહાર પાડ્યું છે.તે https://dbie.rbi.org.in/DBIE/dbie.rbi?site=publications ઉપર પ્રાપ્ય થશે. આ પ્રકાશન ભારતીય રિઝર્વ બેંક ના ‘ડીપાર્ટમેન્ટ ઓફ કો ઓપરેટીવ બેંક સુપરવિઝન’ દ્વારા બહાર પાડવામાં આવેલું છે.

આ પ્રકાશન માં અનુસુચિત અને અન અનુસુચિત પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેંકો ના નાણાકીય વર્ષ 2016-17 ના નાણાકીય હિસાબો નો સમાવેશ કરાયો છે. આ પ્રકાશન સરવૈયા અને નફા નુકશાન ખાતા ની મુખ્ય આઈટમ, નોન પર્ફોમિંગ મિલકતો, ફીનાન્સીયલ રેશીયો,જીલ્લા વાર કાર્યાલયો ની વહેચણી અને અગ્રતા ક્ષેત્ર ના ધિરાણ ની સમગ્ર માહિતી પુરી પાડે છે. આ ઉપરાંત આ પ્રકાશન અનુસુચિત પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેંકો ના પસંદ કરેલા કેપિટલ એડીકસી ના ફીનાન્સીયલ રેશીયો, નફાકારકતા અને કર્મચારી ની ઉત્પાદકતા ની બેંક વાર માહિતી આપે છે. આ પ્રકાશન રિઝર્વ બેંક ની વેબ સાઈટ ઉપર વાર્ષિક ધોરણે માત્ર ઇલેક્ટ્રોનિક ફોર્મ માં ડેટા બેઝ ઓન ઇન્ડીયન ઈકોનોમી (ડીબીઆઈ ઈ) ની https://dbie.rbi.org.in/ લીંક દ્વારા બહાર પાડવામાં આવેલું છે. આ પ્રકાશન ની હાર્ડ કોપી નહી હોય.

જોઝ જે કત્તુર
મુખ્ય મહા પ્રબંધક

પ્રેસ જાહેરાત : 2017-2018/1712

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?