RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501800

પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ, એ ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર “ભારતના આર્થિક સુધારા” સીરીઝ અન્વયે લેકચર આપેલ છે. અપૂર્ણ રહેલ કાર્યસુચી ના પ્રત્યાઘાતો

તારીખ – ૧૧મી ડિસેમ્બર, ૨૦૧૭

પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ, એ ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ
લેકચર “ભારતના આર્થિક સુધારા” સીરીઝ અન્વયે લેકચર આપેલ છે. અપૂર્ણ રહેલ કાર્યસુચી ના પ્રત્યાઘાતો.

ભારતીય રિઝર્વ બેંકે ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર ના યજમાન ના હોદ્દે આ લેકચર સીરીઝ ૧૧ મી ડીસેમ્બર, ૨૦૧૭ ના રોજ મુંબઈ આયોજિત કરેલ હતી. પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ એ આ લેકચર આપેલ હતું અને ગવર્નર ઊર્જિત આર. પટેલે મહેમાનો ને આવકારેલ હતા અને સાથે સાથે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ૧૯૯૦ થી આયોજિત એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર સીરીઝ ના મહત્વ વિષે ઘ્યાન આકર્ષિત કરેલ હતું.

પ્રોફેસર વિજય જોશી એ ભારત પર ઘણીબધા પુસ્તકો, ભારત નો દુર સુધીનો માર્ગ સહિત, લખેલ છે. સમૃદ્ધી માટેની શોધ, (પેન્ગ્વીન ઇન્ડિયા, ૨૦૧૬ અને O.U.P., ન્યુયોર્ક,૨૦૧૭) ભારતના આર્થિક સુધારણાઓ, ૧૯૯૧-૨૦૦૧ (O.U.P., ક્લેરેન્ડોન પ્રેસ, ઓક્ષફર્ડ, ૧૯૯૬) અને ભારત: મેક્રોઇકોનોમિક્સ અને રાજકીય ઇકોનોમી, ૧૯૬૪-૧૯૯૧ (વર્લ્ડ બેંક અને O.U.P.,૧૯૬૦). તેઓએ સમયસમય પર ભિન્ન ભિન્ન ઓફિશિઅલ અને ધંધાકીય ઉચ્ચ હોદ્ધા ઓ પણ ઘારણ કરેલ હતા, જેવાકે ભારતીય રીઝર્વ બેંક ના ગવર્નર ના ખાસ સલાહકાર સહિત, ભારત સરકારના નાણા મંત્રાલયના સ્પેશિઅલ ડ્યુટી ઓફિસર તરીકે, જે.પી.મોર્ગન ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના ડાયરેક્ટર તરીકે, તેમજ ઘણીબધી આંતરરાસ્ટ્રીય ઓર્ગેનાઈઝેશન ના કન્સલ્ટન્ટ, વર્લ્ડ બેંક સહિત, તરીકે સેવાઓ આપેલ હતી. તેમની પ્રાથમિક કામની કાર્યશૈલી અને કારકિર્દી પર ફોકસ કરતાએ જાણવા મળેલ હતું કે ઓક્ષફર્ડ મહાવિદ્યાલયમાં મેક્રોઇકોનોમીક્સ, આંતરરાસ્ટ્રીય ઇકોનોમિકસ અને ઇકોનોમિક્સના વિકાસના ક્ષેત્રો પર સંશોધન અને શિક્ષણ હતા.

“ભારતના આર્થિક સુધારણાઓ: અને અપૂર્ણ કાર્યસુચી પર પ્રત્યાધાતો” કે જે https:www.rbi.org.in પર પ્રાપ્ય છે.

જોશ જે કટટુર
મુખ્ય મહા-પ્રબંધક

પ્રેસ રિલીઝ - ૨૦૧૭-૨૦૧૮/૧૫૮૮

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?