RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78498729

જાહેરજનતા રૂપિયા 10 ના સિક્કાઓને કાયદેસરના ચલણ તરીકે સ્વીકારવાનું ચાલુ રાખી શકે છે: RBI

તારીખ: 20 નવેમ્બર 2016

જાહેરજનતા રૂપિયા 10 ના સિક્કાઓને કાયદેસરના ચલણ તરીકે સ્વીકારવાનું ચાલુ રાખી શકે છે: RBI

ભારતીય રિઝર્વ બેંક ભારત સરકાર દ્વારા છપાયેલા/ ટંકશાળ માં બનાવેલા સિક્કાઓને પરિભ્રમણ માં મૂકે છે. આ સિક્કાઓની અલગ વિશેષતાઓ હોય છે. જાહેરજનતા ની લેવડદેવડ ની જરૂરિયાત પૂરી કરવા સિક્કાઓ નવા મૂલ્યવર્ગ માં અને વિવિધ થીમ – આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ને પ્રદર્શિત કરવા માટે સિક્કાઓ નવી ડીઝાઈનો માં સમય સમય પર શરૂ કરવા માં આવે છે. સિક્કાઓ પરિભ્રમણ માં (circulation) લાંબા સમય સુધી રહે છે તેથી એ શક્ય છે કે અલગ અલગ ડીઝાઈનો અને આકારના સિક્કાઓ એક જ સમયે સંચલન માં હોય. આવો એક ફેરફાર જુલાઈ 2011 માં સિક્કાઓમાં “રૂપિયા ના ચિન્હ” ની શરૂઆત છે. રૂપિયા 10 ના સિક્કાઓ રૂપિયાના ચિન્હ સાથે અને તે જ મૂલ્યવર્ગના સિક્કાઓ રૂપિયા ના ચિન્હ વગરના એ આનું એક ઉદાહરણ છે. તેઓ બંને કાયદેસરના ચલણ છે અને વ્યવહાર / લેવડદેવડ માટે સમાન રીતે યોગ્ય છે, જો કે તેઓ સહેજ જુદા દેખાતા હોઈ શકે.

એવા અહેવાલો છે કે કેટલાક ઓછા જાણકાર અથવા બિન માહિતગાર વ્યક્તિઓ કે જેઓ આવા સિક્કાઓની યથાર્થતા વિષે શંકા કરે છે; તેઓ, વેપારીઓ, દુકાનદારો વગેરે સહિત સામાન્ય લોકોના મનમાં શંકા ઉત્પન્ન કરે છે કે જેનાથી નિવાર્ય ગૂંચવણ ઊભી થવાથી દેશના કેટલાક ભાગોમાં આ સિક્કાઓના પરિભ્રમણ ને અવરોધે છે. ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતાને આવા ખોટી માહિતી વાળા ખ્યાલને માન્યતા ન આપવાની અને તેમને અવગણવાની અને કોઇપણ પ્રકારના ખચકાટ વગર આ સિક્કાઓનો તેમના બધાજ વ્યવહારોમાં કાયદેસરના ચલણ તરીકે સ્વીકારવાનું ચાલું રાખવાની સલાહ આપેલી છે.

આ સિક્કાઓ વિષે વધુ માહિતી માટે નીચેની લીંક નું અવલોકન કરો:

/en/web/rbi/press-releases

Jun 22, 2016 RBI to shortly circulate ₹ 10 Coins to commemorate “Birth Centenary of Swami Chinmayananda”
Jan 28, 2016 Issue of ₹ 10 coins to commemorate the occasion of "125th birth anniversary of Dr. B. R. Ambedkar”
Jul 30, 2015 ₹ 10 coins issued to commemorate "International Day of Yoga"
Apr 16, 2015 Issue of ₹ 10 coins to commemorate the occasion of "Centenary commemoration of Mahatma Gandhi's return from South Africa"
Jul 17, 2014 Issue of ₹ 10 coins to commemorate the occasion of "Diamond Jubilee of Coir Board"
Aug 29, 2013 Issue of ₹ 10 coins to commemorate the occasion of "Silver Jubilee of Shri Mata Vaishno Devi Shrine Board"
Jun 14, 2012 Issue of coins to commemorate the occasion of "60 years of the Parliament of India"
Jul 22, 2011 Issue of new series of Coins
Apr 01, 2010 PM releases Commemorative Coin Set; FM releases Mint Road Milestones: RBI at 75
Feb 11, 2010 Issue of new Commemorative Circulation Coin of ₹ 10/- denomination (bi-metallic) on the occasion of "HOMI BHABHA BIRTH CENTENARY YEAR"
Mar 26, 2009 New Coins of ₹ 10/- (Bi-metallic) with the theme – "Unity in Diversity"
Mar 26, 2009 New Coins of ₹ 10/- (Bi-metallic) with the theme – "Connectivity and Information Technology"

અલ્પના કીલાવાલા
પ્રધાન સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1257

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?