RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78521378

રવિ કોમર્શિયલ અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નાગપુર પર લાદવામાં આવેલ દંડ

ડિસેમ્બર 26, 2018

રવિ કોમર્શિયલ અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નાગપુર પર
લાદવામાં આવેલ દંડ

ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક (1)(ગ) ની સાથે કલમ 46 (4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં રવિ કોમર્શિયલ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નાગપુર પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ પરિચાલનાત્મક સૂચનોનું ઉલ્લંઘન કરવા માટે 60.00 લાખ (રૂપિયા સાઇઠ લાખ ફક્ત) નો નાણાકીય દંડ લાદેલ છે.

ભારતીય રિઝર્વ બેંકે બેંકને કારણ દર્શાવો નોટિસ જારી કરી હતી જેના પ્રત્યુત્તર રુપે બેંકે એક લેખિત જવાબ પ્રસ્તુત કર્યો હતો. ઉક્ત કિસ્સાની સમગ્ર હકિકતો અને બેંકના ઉત્તરને ધ્યાનમાં લેતા, ભારતીય રિઝર્વ બેંક એમ નિષ્કર્ષ પર પહોંચી છે કે ઉલ્લંઘન સાબિત થયેલા છે અને દંડ લાદવો આવશ્યક છે.

અનિરુદ્ધ ડી. જાધવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન : 2018-2019/1460

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?