<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ  - આરબીઆઈ - Reserve Bank of India
78506423
પ્રકાશિત તારીખ માર્ચ 09, 2018
ભારતીય રિઝર્વ બેંક વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ જાહેર કરેલ છે
તારીખ : માર્ચ 09, 2018 ભારતીય રિઝર્વ બેંક વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ જાહેર કરેલ છે ભારતીય રિઝર્વ બેંકે વિદેશી કેન્દ્રિય બેંકો, આંતરરાષ્ટ્રિય સંગઠનો, વિદેશી વિશ્વવિધાલયો અને સાથે સાથે બીજી વિદેશી સંશોધન સંથાઓના ના નિષ્ણાતો માટે ‘આરબીઆઈ વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ’ ની જાહેર કરેલ છે. પ્રોગ્રામ ની મુખ્ય વિશેષતા / પાસા આ સાથે જોડેલ છે. રસ ધરાવતા ઉમેદવારો, પોતાના CV અને તેમના સંશોધન પ્રસ્તાવો સાથે, ઈ-મેઈલ દ્વારા અરજી કરી શકે છે. જોશ જે કટટુર પ્રેસ રિલીઝ - ૨૦૧૭-૨૦૧૮/૨૪૧૩ |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?