RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78497687

ભારતીય રિઝર્વ બેંક 12 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 20 જુલાઈ 2018

ભારતીય રિઝર્વ બેંક 12 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ દેવિકા મોટર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ એ-24, દુર્ગા ચેમ્બર, રાજ નગર, ઘાઝીયાબાદ-201002 ઉત્તરપ્રદેશ B-12.00139 12 જાન્યુઆરી 2004 18 જૂન 2018
2 મેસર્સ એરોમેક એન્જીનિયરીંગ પ્રા. લિમિટેડ 38 એ, રેવ. લાલ બેહરી શાહ સરાની (અગાઉ 38 એ, ન્યુ રોડ), અલીપોર, કોલકાતા-700027 પ. બંગાળ 05.03078 13 માર્ચ 1999 19 જૂન 2018
3 મેસર્સ શ્રોફ ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 16, ઇન્ડિયા એક્ષચેન્જ પ્લેસ, ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ-43, કોલકાતા-700001 પ. બંગાળ 05.00572 03 માર્ચ 1998 21 જૂન 2018
4 મેસર્સ એયનથીયા ટાઈ-અપ પ્રા. લિમિટેડ 238 બી, એ.જે.સી. બોઝ રોડ, બીજો માળ, કોલકાતા-700020 પ. બંગાળ B.05.01057 26 માર્ચ 2015 21 જૂન 2018
5 મેસર્સ ધનલક્ષ્મી ટેક્ષટાઈલ્સ લિમિટેડ 11, કેમેક સ્ટ્રીટ, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા પ. બંગાળ 05.02569 01 જૂન 1998 21 જૂન 2018
6 મેસર્સ વિશારદા ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 1732, 21મો મેઈન રોડ, અન્ના નગર, ચેન્નાઈ-600040, તામિલનાડુ B-07.00745 07 ઓક્ટોબર 2003 27 જૂન 2018
7 મેસર્સ સર્વમંગલ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 1732, 21મો મેઈન રોડ, અન્ના નગર, ચેન્નાઈ-600040, તામિલનાડુ B-07.00746 07 ઓક્ટોબર 2003 27 જૂન 2018
8 મેસર્સ ગોલ્ડન લેક મર્ચન્ટસ પ્રા. લિમિટેડ 1732, 21મો મેઈન રોડ, અન્ના નગર, ચેન્નાઈ-600040, તામિલનાડુ B-07. 00749 22 ફેબ્રુઆરી 2005 27 જૂન 2018
9 મેસર્સ ધના મોટર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ ડી એ વી સ્કૂલ પાસે, ઘુમાંરવીન, જીલ્લો-બિલાસપુર, હિમાચલ પ્રદેશ B-06.00460 27 ફેબ્રુઆરી 2001 27 જૂન 2018
10 મેસર્સ સનરેઝ એજન્સીઝ પ્રા. લિમિટેડ 9, લાલ બઝાર સ્ટ્રીટ, રૂમ નંબર-3/A/7, કોલકાતા-700001 પ. બંગાળ 05.02449 16 મેં 1998 27 જૂન 2018
11 મેસર્સ વનરાજ સપ્લાયર્સ પ્રા. લિમિટેડ 11/1, સરત બોઝ રોડ, ત્રીજો માળ, રૂમ નંબર-312, કોલકાતા-700020 પ. બંગાળ B.05.06074 29 જાન્યુઆરી 2004 28 જૂન 2018
12 મેસર્સ છોટુલાલ અજીતસિંહ & કંપની પ્રા. લિમિટેડ સદર બઝાર, ગુલાબપુરા, જયપુર-311021 રાજસ્થાન 10.00034 06 માર્ચ 1998 28 જૂન 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/188

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?